અરે અરે ભાઈ એલસીબી ઉજાગરા કરશે સ્થાનિક પોલીસ તો ઊંઘ પૂરી કરશે
March 11, 2025
0
પૂર્વ કચ્છના જાંબાઝ એસપી સાહેબની આગેવાની હેઠળની ટીમ એલસીબી અને એસોજી દિવસ રાતના ઉજાગરા કરીને કુખ્યાત બુટલેગરો અને બે નંબરના ધંધાર્થીઓને પકડી રહી છે. ત્યારે આજે પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ભીમગુડા જવાના માર્ગ પર બાવળની ઝાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરંતુ સવાલ એ થાય છે કે, એલસીબીની ટીમ અને એસોજીની ટીમ દિવસ રાત ઉજાગરા કરીને કેસો કરી રહી છે. પરંતુ સ્થાનિક પોલીસને શું ઊંઘ આવી રહી છે કે શું? ભચાઉ શહેર અને તાલુકાના વિસ્તારમાં સીસોટી ગેંગની ટોળકને તો માત્ર પૈસા જ દેખાય છે કે શું?? "વિસુડા તું જા અને મારી માટે મલાઈ લઈ આવ. બાકી બ્લેક કાળા કાચ વાળી ગાડી હું પાસી વળાવી દઈશ કેમ કે i 20માં મને મજા નહીં આવતી?? કેસ તો ઉપલી ટીમ કરશે તપાસ તો આપણી છે એટલે મને મલાઈ ખાવાની મજા આવશે. બાકી ઉપલા અધિકારીને હું મનાવી લઈશ. ચલતે રહો ઓર વિકાસ કરતે રહો.
Tags
Share to other apps