લાયન્સ કલબ ભચાઉ દ્વારા દાતા પરિવાર જંગીના હાલે સુરત રહેતા ભરતભાઈ ધનજીભાઈ વોરા પરિવાર અને પારેખ કમળાબેન નવીનચંદ્ર ન્યાલચંદભાઈ પરિવાર નાં આર્થિક સહકાર થી ધાબળા,વિતરણ નું આયોજન કરવામાં આવ્યું.
November 28, 2024
0
આજ રોજ લાયન્સ કલબ ભચાઉ દ્વારા દાતા પરિવાર જંગીના હાલે સુરત રહેતા ભરતભાઈ ધનજીભાઈ વોરા પરિવાર અને પારેખ કમળાબેન નવીનચંદ્ર ન્યાલચંદભાઈ પરિવાર નાં આર્થિક સહકાર થી ધાબળા,વિતરણ નું આયોજન કરવામાં આવ્યું. જરૂરિયાત મંદ અલગ અલગ વિસ્તારમાં અને કરમરિયા રોડ પર વાડી વિસ્તાર માં ૨૦૦ થી વધુ ધાબળા, મહિલા અને બાળકો નાં સ્વેટર,હાથ,પગ નાં મોજા,ટોપી વગેરે નું વિતરણ કરવામાં આવેલ..લાયન્સ કલબ ભચાઉ નાં પ્રમુખ ડો.શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન લા જયેન્દ્રભાઈ શાહ ,મંત્રી શ્રી લા.યુધિષ્ઠિરભાઈ માહેશ્વરી, લા સતીશ મહેતા,લા અજીત સિંહ જાડેજા,લા ચંદ્રેશ ભાઈ ગુસાઈ, ,ઈશ્વર ભાઈ જોશી,અને સભ્યો ધાબળા વિતરણ માં હાજર રહેલ.ભરતભાઈ ધનજીભાઈ વોરા પરિવાર અને પારેખ કમળાબેન નવીનચંદ્ર ન્યાલચંદભાઈ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં કાયમી આર્થિક સહયોગ મળતો રહે છે
Share to other apps