
છેલ્લા ઘણા સમયથી ભચાઉ વિસ્તારમાં પૂર્વ કચ્છ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ દિવસ રાત ઉજાગરા કરીને આરોપીને પકડી રહી છે. પણ ભચાઉ વિસ્તારમાં મેરિયો ફરી પાછો મેદાને આવ્યો છે. અરે ભાઈ મારો હપ્તો બોલ વિસુડો તો મારા હાથમાં છે??
" મેરિયો કહેને ત્યારે વિસુડો કરડે" અરે વિસુડા અને મેરિયા તારા જેવા સામે તો પૂર્વ કચ્છના જાંબાઝ એસપી સાહેબ કાર્યવાહી કરશે? સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિસુડાને તો સ્પેશિયલ ભચાઉ બોલાવ્યો છે. હું સીસોટી કહું છું ને મને તો મારા વિસ્તારમાં વિસુડો જોઈએ મને મલાઈ ખાવાની ખુબજ મજા આવે છે?? પૂર્વ કચ્છના એક પોલીસ સ્ટેશનમાં તો માત્ર એક પ્રજાતિના વહીવટદાર અને ટાઉન બીટ, સધ્ધર બીટમાં જોવા મળશે?? અરે હું સીસોટી તમારી સાથે છું કોઈને બીવાની જરૂર નહીં હું ઉપલા અધિકારીને મલાઈ આપીશ?? તમારું કોઈ કાંઈ નહીં કરી શકે બાકી ગોળ જવા વેપારી શોધો તેમાં મલાઈ મળે છે???