કચ્છમાં આવતો દારૂનો જથ્થો SMCએ સુરત પાસેથી ઝડપી પાડ્યો

0
SMCના જાંબાઝ અધિકારી નિલિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ SMCના જાંબાઝ પીએસઆઇ એવી પટેલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કચ્છમાં લવાતો દારૂનો જથ્થો સુરત પાસેથી ઝડપી પાડ્યો હતો. આ રેડમાં કચ્છના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગાંધીધામનો એક આરોપી ફરાર છે.
SMCની ટીમ રેડ કરે છે તો શું સ્થાનિક પોલીસ મલાઈ ખાય છે કે શું. પૂર્વ કચ્છના એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં SMC ની ટીમ આવી હતી. પણ ત્યારે એક ભ્રષ્ટ પીઆઇ અને તેની ટોળકીની ઊંઘ ઉડી ગઈ હતી. એ ભ્રષ્ટ પીઆઇને માત્ર ભંગાર વેચવામાં રસ છે. એ ભ્રષ્ટ પીઆઇના ત્રાસથી એક વખત એક સારા વ્યક્તિએ ગળેફાંસો ખાધો હતો. જો SMCની ટીમ થોડા દિવસમાં એક પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં રેડ કરી શકે તેમ છે???. SMCની ટીમ રેડ કરશે તો, એ ભ્રષ્ટ ભંગારીયા પીઆઈની સીસોટી વાગી જશે?? ભ્રષ્ટ ભંગારીયા પીઆઈએ એક ગોળના વેપારી પાસેથી 10થી 15 લાખ વચ્ચેની મલાઈ લીધી છે. પૂર્વ કચ્છના જાંબાઝ એસપી સાહેબ ભ્રષ્ટ ભંગારીયા પીઆઇ સામે કાર્યવાહી કરશે કે શું?? 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top