ભચાઉ ફેરપ્રાઈઝ એસોસીએશન દ્રારા સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવ્યો હતો નવા વર્ષમાં લોકો સાથે સુખ દુઃખની વાતો કરી હતી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
ભચાઉ નજીક આવેલ ચામુંડા હોટલ મધ્યે ભચાઉ ફેરપ્રાઈઝ એસોસીએશન દ્રારા સ્નેહ મિલન નૂતન વર્ષાભિનંદન કાર્યકમ રાખવામાં આવેલ હતો
આ કાર્યકમમાં ફેરપ્રાઈઝ એસોસીએશનના પ્રમુખનો સન્માન કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ભચાઉ મામલતદાર સાહેબનો સન્માન કરવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન કાર્યકમમાં ઉપસ્થિત વડીલો અને આગેવાનોનો કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યો હતો. ફેરપ્રાઈઝ એસોસીએશનની સમસ્યા અને મુદાઓ સરકાર સુધી પહોંચાડી અને સમસ્યાનો નિકાલ કરવા પ્રમુખે બાહેધરી લીધી હતી. સ્નેહ મિલન કાર્યકમમાં ફેરપ્રાઈઝ એસોસીએશનના પ્રમુખ, કમિટીના સભ્ય અને હોદેદારો તેમજ ગામના વડીલો અને ભચાઉ મામલતદાર શ્રી ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : જયેશ ધેયડા