પૂર્વ કચ્છના જાંબાજ SP સાહેબ હવે તો ચશ્મા ઉતારો અને ભચાઉમાં નજર કરો???
November 06, 2025
0
છેલ્લા ઘણા સમયથી ભચાઉ શહેર અને આજુબાજુના ગામડાઓમાં બે નંબરના ધંધાઓ બેફામ બન્યા છે. ભચાઉ વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ ધોમ બન્યું છે. બહારથી એસન્સીઓ આવીને ભચાઉ વિસ્તારમાં રેડ કરે છે તો સ્થાનિક પોલીસ શું માખી મારી રહી છે. વિજિલન્સે ભચાઉ વિસ્તારમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્થાનિક પીઆઇની D ટીમ શું ઊંઘમાં હતી. D ટીમને તો માત્ર કાળી કમાણીમાં જ રસ છે. બહારની એજન્સી ભચાઉ વિસ્તારમાં કરોડોની કિંમતનો વિદેશી દારૂ પકડ્યો તો હવે ભચાઉમાં કોઈના તપેલા ચડશે કે શું???
Share to other apps

