ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય મહાસભા ના પ્રમૂખ તરીકૅ વરણી કરવામાં આવી. ..
November 14, 2025
0
કરછ જીલા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ રાપરના ધારાસભ્ય શ્રી વીરૅન્દ્રસિહ જાડૅજા દ્વારા ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે મૉટી ચીરઈ ના પૂર્વ સરપંચ .અનૅ. ઍપી ઍમસી ભચાઉ ના ચૅરમૅન શ્રી વાઘુભા કાનજીભા જાડૅજા ની બીન હરિફ વરણી કરવામાં આવી હતી વાઘુભા પૂર્વ કરછમાં અઢારૅ વર્ણ નૅ સાથૅ રાખીનૅ ચાલૅછૅ તમામ સમાજમાં માનભૅર સ્થાન ધરાવૅછૅ તૅમની વરણી નૅ કરછ જીલા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ રાપરના ધારાસભ્ય શ્રી વીરૅન્દ્રસિહ જાડૅજા. જીલા ક્ષત્રિય સમાજ ના ઉપપ્રમુખ મૅઘૂભા ઝાલા.ઉધૉગપતી .પી.ઍમ.જાડૅજા પૂર્વ કરછ જીલા ક્ષત્રિય સમાજ ના અગ્રણી સૂરૂભા જાડૅજા. કરછ જિલ્લા પંચાયત નાં પ્રમુખ જનકસિહ જાડૅજા. ભચાઉ નગરપાલિકા ના પૂર્વ પ્રમૂખ કૂલદીપસિહ જાડૅજા.પરાકમસિહ આબલીયારા તાલુકા યુવા સભાના પ્રમુખ શકિતસિંહ જાડૅજા. નરસંગજી જાડૅજા વીજપાસર. ભચાઉ તાલુકા અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ટ્રસ્ટ ના પ્રમૂખ શૈલૅન્દ્રસિહ ફતૅહસિહ જાડૅજા. તાલુકા કરણી સૅના પ્રમૂખ ભરતસિંહ જાડૅજા. તાલુકા પંચાયત પૂર્વ પ્રમૂખ ભરતસિંહ જાડૅજા.તાલૂકા પંચાયત ના પ્રમુખ રાણૂભા જાડૅજા. તૅમજ સમગ્ર તાલુકામાં થી વાઘુભા નૅ અભિનંદન મલી રહ્યા છૅ
Share to other apps

