ભચાઉ એપી એમસી સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ ટેકાના ભાવે ખરીદી ૨૦૨૫ કેન્દ્ર ભચાઉ 2025 રાપર તાલુકા મતવિસ્તાર માનની ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના વૃદ્ધ હસ્તે ખુલ્લો મુકવા માં આવ્યો
November 14, 2025
0
ભચાઉ એપી એમસી સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ ટેકાના ભાવે ખરીદી ૨૦૨૫ કેન્દ્ર ભચાઉ 2025 રાપર તાલુકા મતવિસ્તાર માનની ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ના વૃદ્ધ હસ્તે ખુલ્લો મુકવા માં આવ્યો પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા જાડેજા ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી પેથાભાઇ રાઠોડ ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઈ આહીર એપીએમસીના ચેરમેન વાઘુભા જાડેજા કચ્છ જિલ્લા ભાજપ મંત્રી શ્રી વિકાસભાઈ રાજગોર કચ્છ જિલ્લા પંચાયતના ચેરમેન ગેલાભાઈ આહીર ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ સાંગા ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપ સિંહ જાડેજા તેમજ ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અને વેપારીઓ તથા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા
Share to other apps

