જે બાઇકમાં બ્લાસ્ટ થતાં આજુબાજુના લોકો ભય ભિત થઈ ગયા હતા ત્યાં લોકોને કોઈ જાન હાની થઈ નાં હતી અને ભચાઉ ફાયર બ્રિગેડ ટીમ આગ પર કાબૂ મેળવ્યો હતો. ભચાઉ ફાયર બ્રિગેડ ટીમનાં પ્રવીણભાઈ દાફડા,કુલદીપ ભાઈ,મયુર રામાનદી તેમજ અન્ય લોકો કામગીરીમાં સામેલ હતી
ભચાઉ શહેરના ફૂલવાડી વિસ્તારમાં એક ઝૂપડામાં આગ
November 14, 2024
0
ભચાઉ શહેરના ફૂલવાડી વિસ્તારમાં એક ઝૂપડામાં આગ લાગવાની જાણ ભચાઉ ફાયર બ્રિગેડ ટીમ ને થતાં સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભચાઉના ફૂલવાડી વિસ્તારના એક ઝોપડીમાં સાંજના સમય આગ લાગી હોય તે કોલ ભચાઉ ફાયર બ્રિગેડ ને આવલ હતો સ્થળ પર ફાયર બ્રિગેડ ટીમ પોહચી હતી અને ત્યાં એક બાઇકમાં આગ લાગી હતી
Tags
Share to other apps