ભચાઉ શહેરના મુખ્ય માર્ગો પર અવાર નવાર રખડતા ઢોર દ્વારા અવાર નવાર હુમલાઓ કરવામાં આવે છે જેમાં ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે લોકો અવાર નવાર આ રખડતા ઢોરો ના હુમલા નો ભોગ બને છે ભચાઉમાં અવાર નવાર હુમલા નો ભોગ બનતા લોકો માં રોષ ફેલાઇ છે હમણા રાપર માં પણ રખડતાં ઢોર ના હમલા માં એક વેપારી નું હુમલા માં મોત થયું હતું. આવાં બનાવોની ગંભીરતા પૂર્વક નોંધ લઈ શહેરમાં રખડતા ઢોરને જીવદયા પ્રેમીઓ અને ભચાઉ નગરપાલિકા દ્વારા પાંજરે પુરવામાં આવે તો આવાં હુમલા ના બનાવો બનતા રોકી શકાય છે તેવું સ્થાનિકે થતી ચર્ચાએ જોર પકડ્યું છે. તો અવારનવાર બનતા આવાં બનાવો ઉપર તંત્ર લગામ લગાવી અને તમામ ઢોર માલિકો ને નોટીશ આપી અને તમામ ને પાંજરા પોર માં પુરવા માં આવે તો આવા અનેક બનાવો અટકી શકે તેમજ ઢોર માલિકો પણ પોતાના ઢોરને રખડતા ન મુંકે તેવી જીવદયાપ્રેમી દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. તેમજ સરકાર દ્વારા પાંજરા પોરો ને અનેક પ્રકાર ની સબસીડી ઓ આપે છે તો તંત્ર આ સબસીડી લેતી સંસત્તાવો સાથે નગરપાલિકા નું વહિવટી તંત્ર તેમજ દાતા ઓ અને ગામ ના આગેવાનો દ્વારા સમસ્ત ગામ ની મિટિંગ કરી અને તમામ રખડતાં ઢોર મૂદે આયોજન કરવું જોઈ અને અત્યારે તમામ રખડતા ઢોરો ને આજુ બાજુ ની પાંજરા પોરો માં મૂકી અને જીવદયા પ્રેમી ઓએ જીવ હિસા બચાવી જોઈ એ
ભચાઉ શહેરમાં રખડતા ઢોરોના ત્રાશને કારણે કોઇ ભોગ ના બને તે પેલા તંત્ર પગલા લેસે
November 11, 2024
0
Tags
Share to other apps