પૂર્વ-કચ્છ જીલ્લામાં હથિયાર બંધી જાહેરનામાના ભંગ કરીપોતાની સાથે હથિયાર રાખતા કુલે-૩૨ ઈસમો ને પકડી પાડતીપુર્વ -કચ્છ, ગાંધીધામ પોલીસ
November 28, 2024
0
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામના ઓ તરફથી શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ઇસમો ને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરી તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ ખાસ ડ્રાઈવનુ આયોજન ક૨વામાં આવતા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તથા શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ને હથિયાર બંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સુચનાઓ કરી કાર્યવાહી કરાવવામાં આવેલ જેમા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલ.સી.બી. મળી નીચે જાણાવ્યા મુજબ કુલે-૩૨ ઇસમો ને હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ ક૨તા પકડી પાડી કુલે-૩૨ હથિયારો કબ્જે કરી જાહેરનામાભંગ ના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Tags
Share to other apps