ભચાઉ શહેર હોય કે પછી નેશનલ હાઇવે રાત્રીનાં સમય અવર નવર ભંગાર નો ગેર કાયદેસર વેપલો થતો હોય છે રાત્રીનાં સમય હાઈવેની ગાડીઓ માંથી ભંગાર ઉતારી અને વેપલા કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવે સાથે રાત્રીનાં સમય ૧૧ થી ૨ વાગ્યની વચ્ચે નેશનલ હાઈવેની ગાડીઓ માંથી ભંગારનો વેપલો થઈ રહ્યો છે ત્યારે એક ચર્ચાનો વિષય બન્યો છે કે સ્થાનિક પોલીસ ને આ વેપલાની જાણ છે ? કે પછી વેપલા પર મીઠી નજર રાખી છે..
કચ્છ નું સુરજમાં પ્રસિદ્ધ થયેલ ભંગારનાં વેપલાનાં સમાચાર બાદ ભંગારનો ગેર કાયદેસર વેપલો બંધ છે કે પછી કોઈ એ કહ્યો હાલ બંધ રાખો..
ભચાઉ શહેર હોય કે પછી નેશનલ હાઇવે પર ભંગારનો ગેર કાયદેસર વેપલો થતો હોય છે હાલ એક બે દિવસથી ભંગારનો વેપલો બંધ કે પછી કોઈ એ કીધું કે હાલ પૂરતો બંધ રાખો ગેર કાયદેસર ધંધો તે એક વિષય બન્યો છે રાત્રીનાં સમય હાઇવે ની ગાડીઓમાંથી ભંગારનો વેપલો થતો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થાય બાદ ભંગાર નો વેપલો બંધ છે પણ પોલીસની નજરમાં કેમ નથી ?