ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માનો રેટિસ્ટ મહા સંઘ સંગઠન દ્વારા
સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ ભુજ
તેમાં સંવિધાન વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું તેમાં બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું હતું નાના બાળકોને સર્વે ભાઈઓ બહેનો ગ્રામજનો આગેવાનો અને મહાન ભાવો તેમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરીટી મહાસંગ તમામ સંગઠનના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત લાલજીભાઈ સાહેબ ગરવારહ્યા હતા રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખશ્રી ખેમચંદભાઈ ઉર્ફ હમિરભાઈ શામળીયા કચ્છ જિલ્લા પ્રમુખ.રૂપાભાઈ શામળીયા કચ્છ જિલ્લા મહામંત્રી.બાબુભાઈ મેરીયા દક્ષ કુમાર ભારમલભાઈ શામળીયા જમનાબેન સામળીયા રાજીબેન શામળિયા ભચી બેન કાગી કરસનભાઈ શામળીયા ધનજીભાઈ શામળીયા અરવિંદભાઈ શામળિયા તેમાં અંજાર દુધઈ પોલીસ સ્ટેશનના જયેશભાઈ પરમાર સાહેબ રમેશભાઈ આહિર સાહેબ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમનો સાથ સહકાર પૂરો મળ્યો હતો તમામ કાર્યકર્તાઓ આગેવાનો નાના મોટા બાળકો ઉપસ્થિત રહ્યા હતા