ભચાઉ શહેર મધ્યે આવેલ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનાં કાર્યાલય મધ્યે લોકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી સાથે લોકોને મીઠાઈ આપી અને લોકો સાથે દિવાળીની ઉજવણી કરાઇ હતી. રાપરમાં વિકાસનો નામ એટલે વીરેન્દ્ર સિંહ જાડેજા વાગડ પંથકમાં વિકાસ અને વિકાસ દેખાય છે. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ની અનુખી દિવા
ભચાઉ શહેર મધ્યે આવેલા રાપરના ધારાસભ્ય ની કાર્યલય ખાતે સ્થાનિક અને ગરીબ લોકોને મીઠાઈ આપી અને દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભચાઉ શહેર ભાજપના નેતા અને કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા તેમજ સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા....
રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ગરીબ લોકો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈ વિતરણ કરાઈ
વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા એદિવાળી પર્વની ઉજવણી શહેરમાં રહેતા બાળકો અને પરિવાર સાથે ઉજવણી કરી હતી અને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી.
આજરોજ દિવાળીનું મહાપર્વ છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશના સૈનિક સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજરોજ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પોતાના વિસ્તારમાં નાના ગરીબ લોકોના બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે નેમ છે કે છેવાળાના માન્ય સુધી પહોંચવું અને અંત્યોદય માહોલમાં છેવાડાના માનવી દિવાળી ઉજવી શકે તે અંતર્ગત તેઓએ વિસ્તારનાં બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી છે, બાળકો સાથે ફટાકડા ફોડી અને મીઠાઈનું વિતરણ કર્યું હતું. દિવાળી પર્વની હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.