આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
૨ા૫૨ પો.સ્ટે વિસ્તા૨ માંથી ગે૨ કાયદેસર હથિયા૨ (બંદુક)સાથે એક આરોપીને પકડી પાડતીલોકલ ક્રાઇમ બ્રાંચ પૂર્વ-કચ્છ ગાંધીધામ
November 04, 2024
0
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ રાપર પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વિપુલ નાગજીભાઈ કોલી બાદરગઢ ગામની સીમ માં મેઘમેડી વાડી વિસ્તારમાં પોતના કબ્જાના ભોગવટાની વાડીમાં ગેરકાયદેસર રીતે બંદૂક રાખેલ છે તેવી હકીકત આધારે એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્યાએ રેઈડ ક૨તા વાડીમાં સંતાડી રાખેલ દેશી હાથ બનાવટની સીંગલ બેરલ બંદૂક મળી આવતા નીચે મુજબના આરોપીને ગેરકાયદેસર બંદુક રાખવા સબબ ધરપકડ કરી આર્મસ એક્ટ તળે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ ને સોંપવામાં આવેલ.
Tags
Share to other apps