અહેવાલ જયેશ ધેયડા ભચાઉ
ભચાઉ તાલુકાના ચિરાઈ ખાતે આવેલ લાલશન કંપનીનાં પ્રદૂષણનાં કારણે આજુબાજુ લોકો પરેશાન
November 05, 2024
0
ભચાઉ તાલુકાના ચિરાઈ ગામે આવેલ કંપની જે લાલશન નામે ચાલે છે જેના પ્રદૂષણનાં કારણે સાંજના ૬થી૭ અને રાત્રીએ કંપનીની ચીમની ખોલી નાખવાનાં કારણે અનેક લોકોને મોટી પરેશાની ભોગવી પડે છે ચિરાઈ ચોપડવવા અને લુનવા ગામે બીમારીનો ગ્રાફ દિન પ્રતિ દિન ઉચો રહે છે ગામના તળાવનાં પાણી પીવા લાયક રહેતો નથી કંપની દ્રારા અમુક ઠેકેદારોને સાચવી લેતા હોવાના કારણે આજુબાજુના લોકો ફરિયાદ કરતા નથી GPCB અને વહીવટી તંત્ર અચોતી તપાસ કરે તો માટે પાયે પ્રદૂષણ જોવા મળે છે આ વિસ્તારમાં આંખના રોગો, કિડનીનાં રોગો અને પત્રીનાં રોગો તેમજ અન્ય રોગો ઉછાળો આવેલ છે કંપની દ્રારા કર્મચારીઓને પૂરતું વેતન આપવામાં આવે છે કે નહિ તેની પણ તપાસ થવી જોઈએ તેમજ કંપનીની આજુબાજુ રહેતા લોકોને દુષ્કડ જીવન જીવતા હોય તેવું લાગી રહ્યું છે. કંપની દ્વારા મેડિકલ કેમ્પ કરવામાં આવે તેમજ આજુબાજુ વિસ્તારમાં CR ફંડ વાપરવામાં આવતું નથી તે લાગી રહ્યો છે રાજકીય નેતાઓ આ વિસ્તારમાં પોતાનો સ્વાસ્થ્ય છોડી અને આ વિસ્તારના લોકો માટે કંઈ કરે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. GPCB તંત્ર આ અંગે કોઈ પગલાં લશે?
Tags
Share to other apps