પ્રતિનિધિ જયેશ ધેયડા
અંજાર પોલીસની હદમાં ચાલતો વિદેશી સાથે દેશીનો વેપાર કરતો કિશન કોણ ?
December 29, 2024
0
પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં ચાલતો વિદેશી સાથે દેશી દારૂનો વેપાર કરતો કિશનને કોણ કરાવશે દારૂ બંધ અને કિશન કોલેજની પાછળ દારૂનો વેપાર કરતો હોય તે અહેવાલ મળી રહ્યા છે દારૂનો વેપલો દિન પ્રતિ દિન બમણો થતો જાય છે આ દારૂના વેપાર સામે સ્થાનિક પોલીસની રહેમ નજર હોય તે લાગી રહ્યો છે. પૂર્વ કચ્છના અંજાર પાસે આવેલ લીલાશા ફાટક પાસે વિદેશી સાથે દેશી નો વેપાર થતો હોવાની રાવ મળી રહી છે. અંજાર પોલીસની મીઠી નજર હોય તે લાગી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અંજાર ના અનેક સ્થળ પર દારૂનો વેચાણ થતો હોય છે. અને પોલીસ પકડ તી પણ હોય છે. પણ આ વિદેશી સાથે દેશીના દારૂના વેચાણ ની પરમિશન જાણે અંજાર પોલીસે આપી હોય તેમ ખુલ્લે આમ દારૂનો વેપાર કરતો હોય તે નજરે આવે છે. આ કિશન સામે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરશે?
Tags
Share to other apps