સુપ્રીમ કોર્ટેનો આદેશ હોવા છતાં 307 થી 362 ( ગાંધીધામ થી સામખીયારી)ના કટ ખુલ્લા કેમ?
January 02, 2025
0
307 થી 362 નેશનલ હાઇવે ગાંધીધામ થી સામખીયારી સુધીમાં આવેલ નેશનલ 6 લાઇન રોડના આવેલ હોટલો તેમજ પેટ્રોલ પંપ અને રેસ્ટોરેન્ડની આગળ કટ કરવાં આવ્યા હોય તે માહિતી મળી રહી છે. સુપ્રીમ કોર્ટેનાં આદેશ મુજબ 2014 છ જૂનના રોજ કટ બંધ કરવા માટે આદેશ આપેલ કે 6 લાઇન રોડ પર આવેલી 307 to 362 ગાંધીધામ થી સામખીયારી ની વચ્ચે આવેલી સર્વ હોટલો તેમજ પેટ્રોલ પંપના ઇન આઉટ પત્રના આંલીગલ કટ બંધ કરી આપવા આદેશ આપેલ પણ LNT, NHAI,MSV હાઈવેના 307 થી 362 સુધીના કટ ક્યારે બંધ કરશે ? પૂર્વ કચ્છ પોલીસ દ્રારા LNT, NHAI,MSV ને પોલીસ પ્રોટકશન આપવામાં આવે તો 307 થી 362 સુધીના કટ બંધ થઈ શકે ? ક્યાંક તેવી પણ લોક ચર્ચા થઈ રહી છે આ કટના કારણે અવર નવર અકસ્માત થતાં હોય છે અને જીવ પણ જતા હોય છે ત્યારે ટૂંક સમયમાં જાગૃત નાગરિક દ્રારા આ સમસ્યા અંગે અને ગેર કાયદેસર કટો બંધ કરાવવા આર.ઓ ઓફિસ ગાંધીનગર રજૂઆત થઈ શકે છે અને બંધ કરાવવા આંદોલન પણ થઈ શકે છે...
Tags
Share to other apps