જે મીઠા નો ઉત્પાદન થાય હે તે સારું છે અને કચ્છમાં મીઠાના કારણે વિકાસ પણ થાય છે તે સચોટ છે પણ જે kutch small scale salt association દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યો છે તેમાં આ મીઠાના જ્યાં ઉત્પાદન થાય છે તે લિગ્લી છે પણ તે લોકોને જાણ નથી કે આ વિસ્તાર અભ્યારણ વિસ્તાર છે અને આ વિસ્તારમાં કોઈ ને પ્રવેશ કરવો હોય તો પણ પરમિશન લેવી પડતી હોય છે ત્યારે આ મુદ્દે વન વિભાગ દ્વારા ગેર કાયદેસર ધમતા અનલિગ્લી કારખાના પર કાર્યવાહી કરવા આગામી સમયમાં રજૂઆત થશે.
સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરવા પત્રકાર નો કામ હોય છે અને જ્યારે સચોટ અહેવાલ પરસિદ્ધ થાય છે ત્યારે ગેર કાયદેસર ધંધા બંધ પણ થઈ જતાં હોય છે પણ હાલ અલગ અલગ સંગઠન દ્રારા ગૌચર બચાવો ભૂમાફિયા ભગાવો તેમજ રણ બચાવો તેવા અનેક સ્થાનિક લોકો દ્વારા ધરણાં કરવામાં આવ્યા છે જેના અહેવાલ અલગ અલગ પેપર તમેજ ન્યૂઝ માં પ્રસિદ્ધ થતાં હોય છે પણ હાલમાં અમરસરનાં ગ્રામજનો દ્રારા ગૌચર બચાવો ભૂમાફિયા ભગાવો સૂત્રો સાથે ભચાઉ નાયબ કલેક્ટર ને રજૂઆત કરી હતી અને ધરણાં પ્રદશન પણ કર્યા હતા ત્યાર બાદ બીજા દિવસે kutch small scale salt association દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી ને તોડબાજ ટોળકી ને લઇ એક આવેદનપત્ર આપ્યુ હતો જેમાં ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેજનાં પ્રતિનિધિને તોડબાજ કહેવામાં આવ્યો છે તેનો ભચાઉ પત્રકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં kutch small scale salt association દ્વારા જેને તોડ કરી હોય તેનો ખુલાસો કરવામાં આવે....