છેલ્લાં ઘણાં દીવસથી પુર્વ કચ્છ એલસીબીના પીઆઈ અને પીએસઆઈ અને એલસીબીની ટીમ ભચાઉ અને આજુબાજુના વિસ્તારમાં કુખ્યાત ભંગાર ચોર, ડીઝલ ચોર, અને બુટલેગરો પર દરરોજ રેડ કરીને સારું કામ કરી રહી છે. પરંતું નવાઈની વાત એ છે કે, ભચાઉ વિસ્તારમાં એલસીબીની ટીમ રેડ કરીને આરોપીઓને પકડે છે પણ ભચાઉ પોલીસ શું માખી મારે છે?? એક નવી બ્લેક ક્રેટા વાળી ગેંગને તો માત્ર પૈસા કમાવામાં જ રસ છે. ભચાઉ પોલીસ ઘણી વખત રેડ કરે તો પણ કંઈ માહીતિ પત્રકારો સુધી માહીતિ પહોચતી નથી. કદાચ એવું હસે તેરી ચૂપ મેરી ચૂપ???? ભચાઉમાં ગુનેગારી વધતા ક્યાંક ગાંધીનગરથી એક ઊડતી ટીમ ભચાઉ આવી શકે તેવી શક્યતા છે.