મામા ભાણેજની જુગલબંધી જામશે, પણ વહીવટ તો વિસુડો જ કરશે????
April 20, 2025
0
ભચાઉ શહેરમાં નવા પીઆઇ આવતાની સાથે જ ભચાઉ શહેરમાં દેશી અને અગ્રેજી દારૂના પોઇન્ટ ચાલુ થઈ ગયા છે. ભચાઉનો વહીવટદાર વીસુડો ફરી છાતી ફુલાવીને ફરી રહ્યો છે. અરે ભચાઉમાં ગમે તે અધિકારી આવે પણ વિસુડો કેય તેવું જ ભચાઉમાં થાય છે. જો પૂર્વ કચ્છના જાંબાજ અને નીડર એસપી સાહેબે જો પ્રમાણિકતા દેખાડવી હોય તો વિસુડાને કાઢવો પડશે??? વિસુડા નામનો વાયરસ હવે ભચાઉમાં ઘર કરી ગયો છે. એક જમાનાનો ખાધેલ અને મોટી મૂછો વાળો ભ્રષ્ટ ખાખીધારી બોલ્યો કે નવો અધિકારી આવ્યો એ મારો મામો છે. પેલા હું ચિરઇ અને આંબરડી વિસ્તારમાં હપ્તા લેતો હવે હું આખા ભચાઉ વિસ્તારમાં હપ્તા લઈશ??
Share to other apps

