પૂર્વ કચ્છમાં ચાલતા ઓવરલોડ વાહનોમાં કોની રહેમ નજર RTO કે ભ્રષ્ટ ખાખીધારી
April 19, 2025
0
પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી સોલ્ટ માફિયા અને ભૂ માફીયાઓ સક્રિય થયા છે. ત્યારે પૂર્વ કચ્છમાં ચાલી રહેલા ઓવર લોડ વાહનો સતત અકસ્માત સર્જી રહ્યાં છે અને નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા થયા છે. ત્યારે પૂર્વ કચ્છમાં ઓવર લોડ વાહનો ચાલી રહ્યા છે. ત્યારે RTO અધિકારી અને ભ્રષ્ટ ખાખીધારીઓ આંધળા થઈ ગયા છે . હવે તો ડમ્પર અને ટ્રેલરમાં તમને નવી તકનીક જોવા મળશે કાળા કાચ જોવા મળશે. જો RTO અધિકારી અને ભ્રષ્ટ ખાખીધારી કઈ કાર્યવાહી ન કરી શકતા હોય તો તેમણે બંગળી પહેરી લેવી જોઈએ????
Share to other apps

