ભચાઉ ખાતે પી ટી જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા રાજપૂત ક્ષત્રિય સમાજના અઘ્યક્ષ શ્રી માતાના મઢ દર્શનાથે પધારતા શુભેચ્છા મુલાકાત લીધી જેમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના અઘ્યક્ષ અને રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ગુજરાત યુવા રાજપૂત સમાજના પુર્વ પ્રમુખ વનરાજસિંહ આર જાડેજા નરેન્દ્ર સિંહ જાડેજા કુભારડી નટુભા સોઢા કચ્છ જિલ્લા યુવા રાજપૂત સમાજ મહામંત્રી મહાવીરસિંહ બી રાણા અને રાજપૂત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનોએ પી ટી જાડેજા નુ સાલ અને પુષ્પો થી સન્માનિત કરવામાં આવ્યા જેનું આયોજન વનરાજસિંહ આર જાડેજા એ કરેલ હતું
ભચાઉ ખાતે પી.ટી.જાડેજાનો સાલ અને પુષ્પાથી સન્માન કરવામાં આવ્યો...
July 22, 2025
0
Share to other apps

