પૂર્વ કચ્છના જાંબાજ SP શ્રી સાગર બાગમાર સાહેબને આ બનાવની જાણ હશે ?
પૂર્વ કચ્છના જાંબાજ SPની અલગ અલગ ટીમો દિન રાત ઉજાગરા કરી અને બે નંબરના ધંધાથીઓ પર કાર્યવાહી કરી રહી છે ત્યારે થોડા સમય પહેલા ભચાઉમાં એક ઝગડાનો બનાવ બનાવ્યો હતો આ બનવામાં પોલીસ ગંભીર કલમોના બદલે ખાલી ૧૫૧ કરી અને બંને ને છોડી મુક્યા હોવાની માહિતી મળી રહી છે આ બનાવમાં તારીખ ૧૬ના ભચાઉ પોલીસને જાણ થઈ કે પપ્પુ ચૌધરીનો સારવાર દરમિયાન મોત નિપજ્યું હતો ત્યારે જવાબદાર અધિકારીની ઊંધ ઉડી ગઈ હતી ત્યાર બાદ પોલીસે આ હિતેશ બારીયા અને રાકેશ બારીયાને ફરી થી પકડી અને હત્યાની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી..
ભચાઉ વિસ્તારમાં તારીખ 8/07/2025ના રાત્રીનાં સમય પપ્પુ ચૌધરી તેના રૂમમાં હતો ત્યારે તેની બાજુમાં રહેલ હિતેશ પર્વતસિંહ બારિયા અને તેનોભાઈ રાકેશ બારીયાએ આવીને બાથરૂમમાં દરવાજો ખુલ્લો રાખી પેશાબ કરવા બાબતે ઝગડો કરેલ હતો તે સમયે ત્યાં હાજર વિકાસ ચૌધરી વચ્ચે પડેલ અને આ ઝગડામા તારા ભાઇ પપ્પુ ચૌધરીને તથા વિકાસ ચૌધરીને તથા હિતેશ બારીયા ને ઇજા થયેલ હતી જેથી આ ત્રણેયને સારવાર માટે આરોગ્ય હોસ્પિટલ ભચાઉ લઈ ગયેલ હતા અને ત્યાર બાદ પપ્પુ ચૌધરી તથા હિતેશ બારીયાને વધુ સારવાર માટે જે.કે આયર હોસ્પિટલ ગાંધીધામ ખાતે લઈ ગયેલ હતા આ પપ્પુ તેમજ હિતેશને મારો ભાઈ ઈનાયત કુંભાર સારવાર માટે ગાંધીધામ લઈ ગયેલ હતો તે સમયે રસ્તામાં આ પપ્પુ મારા ભાઈ ઈનાયત ને કહેલ કે મને બાથરૂમમાં દરવાજો ખુલ્લો રાખી પેશાબ કરવા બાબતે બાજુમાં રહેતા હિતેશ બારીયા અને રાકેશ બારીયાએ ઝગડો કરી આ બંને એ વારા ફરતી માથીના ભાગે ધોકા માર્યા હતા અને તે સમયે હાજર વિકાસ ચૌધરી એ મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ઇજા થઈ હતી ત્યાર બાદ તારા ભાઇ પપ્પુ ને માથામાં ગંભીર ઇજા હોવાથી તેને ગાંધીધામ જે.કે આયર હોસ્પિટલ થી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મારો ભાઈ ઈનાયત લઈ ગયેલ હતો જેથી તમે રાજકોટ હોસ્પિટલ પહોચી જાઓ હું તથા મારાભાભી ફુલવંતી દેવી બંને તારીખ 12/07/2025ના રોજ અમારા વતન થી ટ્રેનમાં રાજકીય આવવા માટે નીકળેલ અને તારીખ 14/07/2025ના રોજ અમે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ ત્યારે ઈનાયત તથા સોનુ કુમાર કરીને. એક છોકરો આ બે જણા હાજર હતા અને ઈનાયત ભાઈ તથા સોનુ એ બનાવ વિશે અસલમભાઇ એ જે ફોન ઉપર હકીકત જણાવેલ તે મુજબ ની હકીકત જણાવેલ અને ત્યાર બાદ અમે જ્યાં મારા ભાઈ પપ્પુ દાખલ હતો તે વોર્ડમાં ગયા હતા ત્યાં મારો ભાઈ બેભાન અવસ્થામાં હતો અને તેનું માથાના ભાગે ઓપરેશન થયેલ હતો તથા સારવાર ચાલુમાં હતી બાદ અમે પણ રાજકોટ સિવિલમાં રોકાયેલ હતા ત્યાર બાદ આજરોજ ફરજ પરના ડૉક્ટર સાહેબે મારા ભાઈ મરણ થયેલ હોવાની જાણ કરેલ..
આમ મરણ જનાર મારા ભાઈ પપ્પુ ચૌધરીને ભચાઉ ખાતે તેના રૂમ ઉપર હાજર હતો તે સમયે દરવાજો ખુલ્લીબરાખી પેશાબ કરવા બાબતે તેના રૂમની બાજુમાં રહેતા હિતેષ બારિયા તથા રાકેશ બારીયાએ ઝગડો કરી ધોકા વડે બન્ને જણાઓએ વારા ફરતી મારા ભાઈ પપ્પૂના માથાના ભાગે ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડી તેમજ વિકાસ ચૌધરિને વચ્ચે પડતા તેને ઈજાઓ કરી મારા ભાઈને માથામાં ગંભીર ઇજા થવાથી મરણ ગયેલ હોય જેથી મારી આ હિતેશ બારીયા તથા રાકેશ બારીયા વિરુદ્ધ ધોરણસર થવા ફરિયાદ...