ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરતી ભચાઉ પોલીસ
July 10, 2025
0
મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર સાહેબ,પોલીસ અધીક્ષકશ્રી પૂર્વ-કચ્છ (ગાંધીધામ),નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ, વિભાગ નાઓના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુના અટકે તેમજ ટ્રાફીક તેમજ એ-રોલ,બી-રોલની અસરકારક કામગીરી કરવા સરપ્રાઈઝ કોમ્બીંગ ક૨વા સુચના આપેલ હોય જે સુચના આધારે પોલીસ ઇન્સપેકટર એ.એ.જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પો.સ્ટે વિસ્તરમાં અલગ અલગ ટીમો બનાવી સઘન સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી વાહન ચેકીંગ તેમજ એ-રોલ બી-રોલની નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.એ-રોલ/બી-રોલ કામગીરી - ૫૧,M.V ACT કલમ ૧૮૫ના કેસો - ૦૧,M.V ACT કલમ - ૨૦૭ મુજબ વાહન ડિટેઇન -૧૨,M.V ACT એન.સી - ૩૩,M.V ACT મુજબ સ્થળ દંડની રકમ - ૧૭૦૦૦,વાહન ચેક - ૧૮૬, દંગા પડાવ ચેક - ૧૩ તેમજ શંકાસ્પદ ઈસમો ચેક - ૧૭આ ઉપરોક્ત કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશન એ.એ.જાડેજા તથા પી.એસ.આઇ ડી.જે. ઝાલા તથા કે.બી.તરાર તેમજ ભચાઉ પોલીસ સ્ટાફના ૩૦ કર્મચારી દ્રારા કરવામાં આવેલ...
Tags
Share to other apps