પૂર્વ કચ્છમાં ગેર કાયદેસર ધંધા કરતો નાગલો કોણ ???
July 07, 2025
0
પૂર્વ કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રેતી ચોરી અને માટી ચોરીના ગેરકાયદેસર ખનન થઈ રહ્યા છે. ત્યારે એક ભ્રષ્ટ ડિગ્રી વગરના અધિકારીની પાર્ટનરશીપ સાથે નાગલો આખા પૂર્વ કચ્છમાં રાજ કરી રહ્યો છે. આ નાગલો પૂર્વ કચ્છમાં મધમાખીની જેમ ચોંટીને બેઠો છે. કંડલાથી કરીને છેક વાગડ પંથક સુધી આ નાગલો રેતી ચોરી, મીઠાની ઓવરલોડ ગાડીઓ ખનીજ ચોરી સહિત અનેક પ્રકારના ધંધામાં એક ભ્રષ્ટ અધિકારી સાથે પાર્ટનરશિપ કરીને પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર કામ કરી રહ્યો છે. આ નાગલાએ એટલી હદ વટાવી કે, તેના સફેદ ડમ્પરમાં કાળા કાચ જોવા મળશે. નાગલાનો એકજ નિયમ આધા તેરા આધા મેરા કરીને પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ કરી રહ્યો છે. બાકી લોકોને ખબર જ છે કે,નાગલા સાથે કૈયા ભ્રષ્ટ અધિકારીની પાર્ટનરશિપ છે. થોડા દિવસમાં આધાર પુરાવા સાથે આ નાગલાનો પર્દાફાશ થશે.
Share to other apps