સામખીયાળી પો.સ્ટે.વિસ્તારમાંથી જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પૂર્વ - કચ્છ ગાંધીધામ

0
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી.ની ટીમ સામખીયાળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હડીકત મળેલ કે મનહર અજમલ કોલી રહે. જડસા તા.ભચાઉ વાળાની કબ્જા ભોગવટાની જડસા ગામની બરોડા સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં આવેલ ડીપીની બાજુમાં શેઢામાં ખુલ્લામાં લાઈટના અજવાળે મહેશ જીવણ કોલી તથા ભરત પ્રેમજી કોલી રહે. બંને રાપર વાળાઓ સાથે મળીને બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર ૨મી રહેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ ઇસમો જુગાર રમતા મળી આવતા તેઓને પકડી પાડી ડાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખીયાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) મહેશ છગનભાઈ વાઘેલા ઉ.વ. ૩૨ રહે. નવાવાસ કાનમેર તા.રાપર
(૨) ભરત ભવનભાઈ રાઠોડ ઉ.વ. 30 રહે. સમાવાસ તા.રાપર
(3) રામજી કેશરભાઈ મણકા ઉ.વ. ૩૯ રહે. રામપર તા.ભચાઉ
(૪) ધર્મેન્દ્રસિંહ હેતુભા જાડેજા ઉ.વ. ૪૨ ૨હે. કંથકોટ તા. ભચાઉ
(૫) દિનેશ જેઠાભાઈ બારડ ઉ.વ. ૩૫ રહે. કેશવનગર આદિપુર તા.ગાંધીધામ
(6)ભુપત મોતીભાઈ કોલી ઉ.વ. ૩૯ ૨હે. જડસા તા.ભચાઉ
પકડવાના બાડી આરોપીઓના નામ
(૧) મહેશ ઉર્ફે મેસો જીવણભાઈ કોલી રહે. રાપર
૨) ભરત પ્રેમજીભાઈ કોલી રહે. રાપર
(3) મનહર અજમલભાઈ કોલી રહે. જડસા તા.ભચાઉ
૪) લાલા ડાયાભાઈ આહિર રહે. લખાગઢ તા.૨ા૫૨
૫) પરબત દેવાભાઈ ખીંટ રહે. રાપર
૬) યોગેશ ઉર્ફે મુશ્નો કાંતીગીરી ગોસ્વામી રહે. સમાવાસ રાપર
૭) મહેશ રામુભાઈ વાઘેલા રહે. કાનમેર તા.રાપર
(૮) રાજુભા જાડેજા રહે. ધાણીથર તા.રાપર
(૯) બબાભાઈ આહિર રહે. આડેસર તા.રાપર
(૧૦) મુરાદ અલ્લારખા મીર રહે. લાકડીયા તા.ભચાઉ
(૧૧) વેલા છગનભાઈ કોલી રહે. વોંધ તા.ભચાઉ
(૧૨) ફારૂક ઉર્ફે ફારો પણકા રહે. રાપર
(૧૩) રહિશ ખોજા રહે. રાપર
(૧૪) આમીન ઉર્ફે આઈબો હિંગોરજા રહે. ટગા તા.રાપર
(૧૫) વિશ્વરાજસિંહ ઉર્ફે વિશુભા વિક્રમસિંહ જાડેજા રહે. રવ તા.રાપર
(૧૬) કીપાલસિંહ જાડેજા રહે. ૨વ તા.રાપર
(૧૭) કાસુભાઈ પણકા રહે. રાપર
(૧૮) બબા પાંચાભાઈ આહિર રહે. રામવાવ તા.રાપર
(૧૯) નિતીન રમેશચંદ્ર રાજગોર રહે. રામવાવ તા.રાપર
(૨૦) પ્રભુ સુરાભાઈ આહિર રહે. રામવાવ તા.રાપર
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
રોકડ રકમ રૂ. ૪,૦૭,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ-૭ કિ.રૂ.૧,૪૦,૦૦0/-
ધાણીપાઆ કામગીરી લોકલ ડાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.સા નંગ-૨ કિ.રૂ. 00/00
મો.સા 3 કી.રૂ.9००००/-
બોલેરો પીકપ ડાલુ કિ.રૂ. 3,00,000/-
કુલ કિ.રૂ. ૯,૩૭,૦00/-
દાખલ થયેલ ગુનાની વિગત
(૧) સામખીયાળી પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩૩૮/૨૫ જુ.ધા.૬.૧૨ મુજબ
     આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top