છેલ્લા ઘણા સમયથી ભચાઉ વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે નવી ભચાઉ વિસ્તારમાં એક મકાનના તાળા તૂટ્યા છે. તસ્કરોએ તાળા તોડીને ઘરની અંદરથી રોકડ રકમ અને દાગીના ચોરીને નાસી ગયા હતા. ભચાઉ પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. ભચાઉ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ભચાઉ વિસ્તારમાં હવે તો ચોરીના બનાવો બેફામ બન્યા છે.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

