મુન્દ્રાથી કચ્છના પ્રવેશ દ્રારા સુધી ગેર કાયદેસર ધંધો કરતો લખ્ખુ કોણ ? અને ક્યાં રાજકીય નેતાનો હાથ ?
October 22, 2025
0
મુન્દ્રાથી કચ્છના પ્રવેશ દ્રારા સુધી લખ્ખુ ગેર કાયદેસર ધંધા કરી રહ્યો છે "દારૂ,ગેસનો વેપલો અને ભંગાર" જેવા અનેક ગેર કાયદેસર વેપલા કરી રહ્યો છે.લખ્ખુને સાથ આપવા એક નેતા તેની સાથ હોય તેવા અહેવાલ મળી રહ્યા છે મુન્દ્રાથી લખ્ખુનો સાથે એક નેતાએ આપ્યો હતો જેના કારણે એ લખ્ખુ હવે કચ્છના પ્રવેશ દ્રારા સુધી ગેર કાયદેસર ધંધા કરી રહ્યા છે પૂર્વ કચ્છના જાંબાજ SP સાહેબની ટીમો પણ દિન રાત જોવા વિના ગેર કાયદેસર ધંધા પર રેડ કરી રહી છે પણ આ લખ્ખુનો એક નેતા એ જ્યાર થી સાથે આપ્યો ત્યાર થી લખ્ખુ બે નંબરના ધંધાઓ બેફામ કરી રહી છે લખ્ખુના અનેક માણસો પેટ્રોલીંગમાં ફરતા હોય છે જો પણ વચ્ચે આવે તો કઈ પણ કરી શકે છે ? રાત્રિના ૧૧:૦૦ વાગ્યા બાદ લખ્ખુના એજન્ટો ગેસનો વેપલો કરતા હોય છે અને ડિલિવરી પણ કરતા હોય છે આ લખ્ખુના બે નંબરના ધંધાઓ પર કોણ રેડ કરશે તે જોવાનો રહ્યો છે ? આ લખ્ખુ ભચાઉના એક વ્યક્તિને ગેસની સપ્લાઈ કરતો હોવાનો પણ જાણવા મળ્યો છે!,લખ્ખુને કોણ બચાવી રહ્યો છે ? અને આ ગેર કાયદેસર ધંધા કોની રહેમ નજર હેઠળ ચાલે છે ?
Share to other apps