દિવાળીનો તહેવાર ખૂબ ધામધૂમથી લોકો મનાવી રહ્યા છે ત્યારે અમદાવાદથી એક મોટા સમાચાર મળ્યા છે અમદાવાદમાં મોડી રાત સુધી લોકોએ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી પણ મોડી રાત સુધી ફટાકડા ફોડવાના કારણે અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષિત થઈ હોવાની સંભાવના છે ફટાકડા ફોડવાના કારણે હવા પ્રદૂષિત થઈ હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે અમદાવાદ શહેરમાં AQI 300 ને પાર પહોંચ્યો હોવાનો લોકો કહી રહ્યા છે પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફો પડી રહી છે....
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.