ગણતરીના કલાકોમાં સોયાબીન તેલ ચોરીના આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

0
પોલીસ મહાનીરીક્ષકથી, ચિરાગ કોરડિયાસાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમારસાહેબ, પૂર્વ-કચ્છ (ગાંધીધામ), તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ, ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્ડત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઈ જે અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૫૦૯૧૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ 305 એ),30પ(સી),૩૩૧(૪),૫૪ મુજબનો ગુનો દાખલ થતા ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.એ.જાડેજા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે બંને આરોપીઓ (૧) લતિફ હુસેન પરીટ ઉ.વ.૨૦
(૨) મામદ સિદિક ત્રાયા ઉ.વ.૩૫ રહે.બંને નાની ચિરઈ તા.ભચાઉ કચ્છ વાળાઓને પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ કબ્જે કરી પકડાયેલ બંને આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી ક૨વામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ:- લતિફ હુસેન પરીટ ઉ.વ.૨૦,મામદ સિદિક ત્રાયા ઉ.વ.૩૫ રહે.બંને નાની ચિરઈ તા. ભચાઉકચ્છ 
કબ્જે કરેલ મુદ્દામાલ:- ફોર્ચુન સોયાબીન કંપનીના કાર્ટુન નંગ-૩૫ - 67,०००,(2)એક સફેદ કલરની અલ્ટો ગાડી રજીસ્ટર નંબર-GJ 12 CG 2549 વાળી :- 1,००,०००,કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા : 167060

શોધાયેલ ગુનાઓ:- ૧)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૫૦૯૧૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫(એ), ૩0૫(સી),૩૩૧(૪),૫૪ મુજબ

👉 આરોપી લતિફ હુસેન પરીટ ઉ.વ.૨૦ રહે.નાની ચિરઈ તા. ભચાઉ કચ્છ નો ગુનાહિત ઈતિહાસ બે ગુના નોંધાયેલ છે..
👉 આરોપી મામદ સિદિક ગાયા ઉ.વ.૩૫ રહે.નાની ચિરઈ તા.ભચાઉ કચ્છ નો ગુનાહિત ઇતિહાસ જેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ મથકમાં પાંચ જેવા ગુના નોંધાયેલા છે.
         કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top