પૂર્વ કચ્છના જાંબાઝ એસ.પી. શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન

0
પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ તંત્રને વધુ સક્ષમ, કાર્યક્ષમ અને જનમૈત્રી બનાવવા માટે પૂર્વ કચ્છના જાંબાઝ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું.આ ઇન્સ્પેક્શન દરમિયાન એસ.પી. સાહેબે પોલીસ સ્ટેશનના રેકોર્ડ, કેસ ફાઈલ, સ્ટેશન ડાયરી, મલખાના, હથિયાર વિભાગ તેમજ સ્ટાફની હાજરી અનેશ્રી બાગમાર સાહેબે સ્ટાફને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સતર્ક રહેવા,
ગુનાખોરી પર કડક નિયંત્રણ લાવવા અને લોકોમાં વિશ્વાસ વધે તે માટે જનમૈત્રી પોલીસિંગ પર ભાર મુક્યો હતો. તેમજ ગુનાઓની ઝડપી તપાસ, બાકી કેસોના નિકાલ અને ટેક્નોલોજીના વધુ ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પોલીસ સ્ટેશનની સ્વચ્છતા, વ્યવસ્થાપન અને જનતા સાથેના વ્યવહાર અંગે પણ ખાસ ધ્યાન અપાયું હતું.શ્રી સાગર બાગમાર સાહેબે સ્ટાફને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સતર્ક રહેવા, ગુનાખોરી પર કડક નિયંત્રણ લાવવા અને લોકોમાં વિશ્વાસ વધે તે માટે જનમૈત્રી પોલીસિંગ પર ભાર મુક્યો હતો. તેમજ ગુનાઓની ઝડપી તપાસ, બાકી કેસોના નિકાલ અને ટેક્નોલોજીના વધુ ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું.ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં તેમના પ્રશ્નો, સૂચનો અને પડકારોને સાંભળીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એસ.પી. સાહેબે કર્મચારીઓના ઉત્સાહને વધારવા અને ઉત્તમ કામગીરી બદલ પ્રશંસા પણ વ્યક્ત કરી હતી.આ પ્રસંગે લાકડીયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.પી.આહીર,પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ હાજર રહ્યા હતા. સમગ્ર ઇન્સ્પેક્શન પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ અને વ્યાવસાયિક કામગીરી જોવા મળી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top