ડાંગ જિલ્લામાં ભાજપ સામે અસંતોષ, 50થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

0
ડાંગ જિલ્લામાં ભાજપના ભય અને ભ્રષ્ટાચારથી કંટાળીને આજે મહત્વપૂર્ણ રાજકીય પરિવર્તન સામે આવ્યું છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ તથા જિલ્લા પંચાયતના માજી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા ના ભાઈ કમલેશભાઈ ચોર્યા એ ભાજપનો ત્યાગ કર્યો છે.આ પ્રસંગે માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવિત અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે તથા અન્ય આગેવાનોની હાજરીમાં કમલેશભાઈ સાથે 50થી વધુ કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.આ જોડાણને કારણે ડાંગ જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.d

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top