ભચાઉમાં કાયદો વ્યવસ્થા કથળી, બૂટલેગરો દ્વારા માર મરાયો......

0
    ભચાઉ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કાયદો વ્યવસ્થા કથળી છે. ભચાઉમાં ભટ્ટ ભટિયો નામની ઝટકા મશીન ગાડી આવતા ગુનાખોરો બેફામ બન્યા છે. ભચાઉમાં છેલ્લા ઘણા દિવસોથી કાયદો વ્યવસ્થા કથળી રહી છે. રવિવારે રાત્રિ દરમિયાન બૂટલેગરો દ્વારા હરિભાઈ ઠક્કર અને તેના પુત્ર વંશ પર જીવલેણ હુમલો કર્યો હતો. વંશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા આરોગ્યમ હોસ્પિટલ ખાતે સારવાર માટેલઈ જવામાં આવ્યો હતો. જ્યારે ટાઉનનો જવાબદાર અધિકારી કુંભકર્ણની નિંદ્રામાં પેક મારીને લેટી ગયો હતો. હાલ ઇજાગ્રસ્ત પરિવાર ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે. ભચાઉ પોલીસ સ્ટેશનના જાંબાઝ પીઆઈ ડી ડી ઝાલા આ પરિવારને ન્યાય અપાવશે કે પછી કે આ પરિવાર સાથે અન્યાય થશે.ટાઉનનો બેવડો અધિકારી કાર્યવાહી કરશે કે પછી બુટલેગર પાસે મલાઇ ખાસે! ( જો જો ભૂદારો એકલો એકલો મલાઇ ના ખાઈ લે )
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top