નાની ચિરઈ જિલ્લા પંચાયત અને ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થતા આનંદની લાગણી

0
સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે કાર્ય કરતા વિરેન્દ્રસિંહ બી. જાડેજા ની આગેવાની હેઠળ નાની ચિરઈ જિલ્લા પંચાયત બેઠક પર વાઘજીભાઈ છાંગા તેમજ ચોપડવા તાલુકા પંચાયત બેઠક પર લક્ષ્મણભાઈ રબારી ભાજપ તરફથી બિનહરીફ ચૂંટાયા છે.આ પ્રસંગે તાલુકાના તમામ ગ્રામજનો, આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બંને ઉમેદવારોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top