ભરૂડીયા તાલુકા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજાને મળી રહ્યું છે જંગી જનસમર્થન
April 22, 2026
0
ભરૂડીયા તાલુકા પંચાયત બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજાને વિસ્તારમાં સતત જનસમર્થન મળી રહ્યું છે. ગામેગામ પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે.ઉપેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિસ્તારમાં વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રોડ, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે તેઓ પ્રતિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે.પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા પણ ઉપેન્દ્રસિંહ જાડેજાને બહુમતીથી વિજયી બનાવવા માટે સમર્થન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
Share to other apps

