કોંગ્રેસના ગઢમાં ભાજપનો ધમાકેદાર વિજય, ભરુડીયા બેઠક પર ઉપેન્દ્રસિંહ જાડેજાની જીત
April 28, 2026
0
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આ જંગમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ જાડેજાએ જંગી બહુમતી સાથે વિજય મેળવી કોંગ્રેસના ગઢમાં સેંધ મારી છે.કોંગ્રેસ માટે મજબૂત ગણાતી આ બેઠક પર મળેલા આ પરિણામે પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. ઉપેન્દ્રસિંહ જાડેજાએ આશરે 400 મતના અંતરથી જીત નોંધાવી ભાજપનો ખાતો ખોલ્યો છે.
Share to other apps

