ભચાઉમાં નવા પીઆઈ આવતા માત્ર એકજ સમાજના લોકોને ટાર્ગેટ

0
ભચાઉ પોલીસ સ્ટેશનમાં નવા જાતિવાદી માનસિકતા ધરાવતા પીઆઈ આવતા જ ભચાઉમાં ગુનાખોરો બેફામ બન્યા છે. ભચાઉમાં છેલ્લા ત્રણ દિવસથી એકજ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. 2 દિવસ પહેલા ભચાઉમાં પીધેલી હાલતમાં બોલેરો ચાલક હોવાથી અમુક લોકોએ બોલેરો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. પરંતુ ભચાઉ પોલીસે નિર્દોષ લોકો પર ફરિયાદ કરીને લોકઅપમાં પુરી દીધા હતા. ભચાઉ ટાઉનમાં ભટ્ટ ભટ્ટીયો નામનો વાયરસ આવતા જ ભચાઉ ટાઉનમાં મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. ટાઉનનો પીધેલો જમાદાર પેક મારીને કુંભકર્ણની નિંદ્રામાં લેટી ગયો હશે. ભચાઉ ટાઉનમાં જે થવાનો હોય તે થાય પણ ભ્રષ્ટાચારી જમાદાર તો 2 પેક મારીને પોતાની દુનિયામાં મસ્ત થઈ ગયો હશે.
 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top