ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, સત્તાપક્ષના નેતા અને દંડકના નામો જાહેર

0
ભચાઉ તાલુકા પંચાયતના વિવિધ હોદ્દાઓ માટે નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ પદ માટે રાજીબેન કરસનભાઈ વાવીયા, ઉપ પ્રમુખ તરીકે સીતાબેન રણછોડભાઈ આહીર, કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્રસિંહ જશુભા જાડેજા, સત્તાપક્ષના નેતા તરીકે લક્ષ્મણભાઈ વાલજીભાઈ રબારી તથા દંડક તરીકે ભરતભાઈ વિભાભાઈ કોળીના નામ જાહેર કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ આગામી દિવસોમાં તાલુકા પંચાયતના હોદેદારોની સત્તાવાર વરણી કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ જાહેરાતને લઈ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top