ભચાઉ ટ્રાફિક પોલીસ દ્વારા ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યો
October 22, 2024
0
ભચાઉ બજારમાં એક વ્યક્તિનો મોબાઈલ ખોવાયેલ હતો જેની જાણ ભચાઉ ટ્રાફિક પોલીસના ગોવિંદ ભાઈ અને ધીરેનભાઈ ગરવા ને થઈ હતી આ દરમિયાન ભચાઉ બજારમાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ધીરેનભાઈ ગરવા ને મેઈન બજારમાંથી એક મોબાઈલ ફોન મળતા મૂળ માલિકોનો સંપર્ક કરી અને ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યો હતો ત્યારે મૂળ માલિક ખુશ થઈ ગયો હતો આ કામગીરીમાં ભચાઉ TRB જવાના ધીરેન ભાઈ ગરવા, ગોવિંદ ભાઈ રાઠોડ,ગુલાબ ભાઈ ઠાકોર અને માનશન ભાઈ ઠાકોર દ્વારા સરાનીહય કામગીરી કરવામાં આવેલ હતી..
Tags
Share to other apps