સમાજિક ન્યાય સમિતિના ઉપ પ્રમુખ શ્રી બાબુ ભાઈ કરસન ભાઈ જાદવ તેમજ સમાજ ના આગેવાનો અને યુવાઓ જોડાયા હતા. સૂત્રોચાર સાથે ડૉ.બાબા સાહેબ પ્રતિમા થી ભચાઉ પ્રાંત સુધી રેલીમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ જેમાં માંગ હતી કે હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેમજ આવો બનાવ ક્યારેય ન બને તેના માટે મહિલાઓની સુરક્ષા માટે તટસ્થ કાયદો બને જેથી અસામાજિક તત્વો સબક મળે. અને સરકાર અને તંત્ર મહિલા સલામતિ ના મુદ્દે સંવેદન શીલ થાય અને લોક જાગૃતિ ના કાર્યક્રમો કરવા મા આવે તેમજ વાગડ વિસ્તારમાં મહિલા હિંસા બનાવો બની રહ્યા છે તેને રોકવા માટે કાયદો અને વ્યવસ્થા સક્રિય થઈ ને કામ કરે તેવી માંગ સાથે નાયબ કલેકટર સાહેબ શ્રી ભચાઉ ને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગૌરીબેન ગરવાનાં હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ભચાઉ પ્રાંત અધિકારી ને કરવામાં આવી....
January 16, 2025
0
ભચાઉ તાલુકા ના સામાજીક ન્યાય સમિતિ ના નેજા હેઠળ માંડવી તાલુકાના ગોધરા ગામના ગૌરીબેન ગરવા ની એક નરાધમે નિરમમ હત્યા કરી તેના વિરોધમાં આજરોજ ભચાઉ મધ્યે રેલી સ્વરૂપે ભચાઉ પ્રાંત અધિકારી સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલ તેમાં અનુસુચિત જાતિ સમાજ અને અન્ય સમાજના લોકો પણ રેલી અને આવેદનપત્રમાં જોડાયેલા હતા સાથે વિવિધ સંગઠનો જોડાયેલા જેમાં વનિતાબેન શેખા કચ્છ મહિલા વિકાસ સંગઠ્ઠન,ખેતસીભાઈ મારુ માહિતી અધિકાર સંઘ મનજીભાઈ રાઠોડ નીલ વિજોડા ગણેશભાઈ દવે હંસાબેન રાઠોડ ગોમતિબેન ચાવડા ખીમજી ભાઈ કાઠેચા ધવલ ભાઈ દવે સરલા બેન શેખા મીઠી બેન ખાંણીયાં જયા બેન સંઘાર કેશવ ભાઈ દાના ભાઈ ચૌહાણ તેમજ
Share to other apps