અહેવાલ જયેશ ધેયડા
kutch small scale salt association આપેલ આવેદનપત્ર બાબતે ટૂંક સમયમાં મોટો ખુલાસો !
January 18, 2025
0
kutch small scale salt association દ્વારા આવેલ તોડ બાજનો આવેદનપત્ર બાબતે ટૂંક સમય માં મોટો ખુલાસો થશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે આ બાબતે અંદર થી મળી રહેલ માહિતી અનુસાર જાગૃત નાગરિક દ્વારા કચ્છ કલેકટર કચેર ખાતે રજૂઆત કરવામાં આવશે અને ભચાઉ તાલુકાના નેર, કડોળ અને અમરસર રણમાં ચાલતા મીઠાના કારખાના જે ૨૭૦ ચાલી રહી છે તેને લઈ મોટો ખુલાસો થશે ! આ બાબતે સ્થાનિક યુવાન જવાબદાર અધિકારી પાસે યોગ્ય તપાસ અને ૨૭૦ ચાલી રહેલ કારખાના ની તમામ વિગતો આપવા રજૂઆત કરશે તેમજ ત્યાં ચાલી રહેલ ૨૭૦ કારખાનાના વીજ કનેકશન અને રોયલટી તેમજ જે કારખાના ચાલી રહેલ છે તે કોણ કોણ ચલાવી રહ્યો છે અને તે ક્યાં ચાલે છે તે બાબતે રજૂઆત કરવામાં આવશે સાથે કારખાનામાં રાજકીય નો હાથ હોય તે લોક ચર્ચા થઈ રહી છે જેના કારણે જવાબદાર અધિકારી કાર્યવાહી નથી કરી રહ્યાં ? આ તમામ બાબતે થોડા સમયમાં જાગૃત નાગરિક કરશે રજૂઆત જો વિગત નહિ મળે તો આંદોલન સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે..
Share to other apps