સમાજ પર થતા અન્યાય અત્યાચાર અટકાવવા તેમજ હક્ક અધિકાર ની લડવા ગ્રુપના યુવાઓ સંકલ્પબદ્ધ
સામાજિક સંગઠન ને વધુ મજબૂત બનાવી સમાજને સુરક્ષા પ્રદાન કરવા તેમજ સમાજના તમામ યુવાઓ એકતા અને ભાઇચારાથી રહે અને સમાજની દરેક સામજિક લડાઈ સંગઠિત થઈને લડે એ હેતુથી ડૉ આંબેડકર યુવા ગ્રુપ દ્રારા આજે રામદેવપીર મંદિર સુખદધાર ખાતે મીટીંગ યોજાઈ યોજાઈ યોજાઈ હતી જેમાં ઉપરોક્ત વિષયો પર ચર્ચાઓ કરી આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારી સમાજમાં એકતા અને ભાઇચારો મજબૂત બને તેમજ સમાજ શિક્ષણ, સંગઠન, આર્થિક રીતે મજબૂત બને તેમજ સમાજ પર થતા અન્યાય અત્યાચાર અટકાવવા અને હક્ક અધિકાર ની લડવા ડૉ આંબેડકર યુવા ગ્રુપ હંમેશા સક્રિય રહેશે એવો ગ્રુપના યુવાઓ સંકલ્પ લીધો હતો આ પ્રસંગે અશોકભાઈ રાઠોડ, સુંદરભાઈ ચૌહાણ, દિલીપભાઈ ગોહિલ, ધીરજભાઈ પરમાર , ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકા પ્રમુખ દિલીપભાઈ એ. ગોહિલ, ઉપપ્રમુખ કાંતિલાલ રાઠોડ , શહેર પ્રમુખ સંજયભાઈ પરમાર , ઉપ પ્રમુખ કાંતિભાઈ વાઘેલા , મિડિયા સેલ અમૃતભાઈ કારિયા, મહેન્દ્રભાઈ મૂછડીયા, હસમુખભાઈ ગોહિલ, ધર્મેશ સોલંકી, ભરત દાફડા, ગોપાલભાઈ રાઠોડ,કાંતિભાઈ ગોહિલ, મનસુખભાઇ રાઠોડ, કિશોરભાઈ મેરિયા , વેલજીભાઈ પરમાર, દિનેશભાઇ ગોહિલ, મહેશભાઈ સોલંકી , દિનેશભાઇ વાઘેલા, અમરાભાઈ સિંગલ, રાજેસભાઈ ધૈયડા સહિત મસમાજના આગેવાનો ,યુવાઓ તેમજ ડૉ આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .

