સમગ્ર આયોજન ની જહેમત સામાજિક યુવા કાર્યકર્તા જાકિર રાઉમાં દવારા જહેમત ઉઠાવેલ હતી .જે બળદેવ ગામોટ દવારા આ ઘટનાં ને વખોડી હતી ને દેશ એક સાથે છે નાના ગામડા એવા લાકડીયા માં પણ આ ઘટના ના પડઘા પડ્યા છે આવી હરકતો ને સહન કરવા માં નહિ આવે દેશ ના દરેક ધર્મ નાગરીકો દેશ સાથે છે તન મન ધન થી તેવું સંદેશ આપ્યું હતું..


જમ્મુકશ્મીરના પહલગાવમાં જે આતંકીઓ દ્રારા કાયરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યું જેમાં ભારત દેશ ના નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરવામાં આવીતે ધટનાને સમગ્ર લાકડીયા ગ્રામજનો તેમજ શહીદ ભગતસિંહ સેના દવારા વખોડવામાં આવી ને આ દુઃખદ ઘટના માં મૃતકો ની આત્મા ની સદગતિ માટે શ્રદ્ધા સુમન કાર્યક્રમ નું આયોજન
April 30, 2025
0
Share to other apps

