આખરે ભચાઉમાં સીસોટી વાગી, પણ વિસુડાનો ડંખ કેમ નીકળશે???
April 09, 2025
0
છેલ્લા ઘણા સમયથી ભચાઉ વિસ્તારમાં અનેક ગુનાખોરી વધી છે. ભચાઉમાં ચોરી, લૂંટ, દારૂ, કાળા કાચવાળી ગાડીઓ, મીઠાના ઓવરલોડ વાહનો સહિત અનેક સમસ્યાઓ વધી છે. આજે પૂર્વ કચ્છના જાંબાજ એસપી સાગર બાગમાર સાહેબ દ્વારા ચાર પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એસપી સાહેબે આજે ચાર પીઆઈની બદલી કરી પણ ભચાઉ વિસ્તારમાં વિસુડાનો ડંખ કોણ કાઢશે. બે નંબરના ધંધાર્થીઓ સાથે વિસુડાને સારી મિત્રતા છે. પણ જો પૂર્વ કચ્છ એસપી સાહેબે જો ખરેખર સાચી બદલી કરવી હોય અને ભચાઉ વિસ્તારમાં બે નંબરીયાઓ પર લગામ લગાવી હોય તો વિસુડાનો ડંખ કાઢવો પડશે??? હવે જોઈએ પૂર્વ કચ્છના જાંબાઝ એસપી સાહેબ વિસુડાને ક્યાં થેલો લઈને રવાનો કરશે.
અહેવાલ જયેશ ધેયડા
Tags
Share to other apps