ગાંધીધામ મધ્યે યોજાયેલ મિસિસ ઈન્ડિયા પ્રોગ્રામના વિજેતા કલ્પના સરબાલિયાના કાર્યકમ ખાસ ઉપસ્થિતિ બાબુ ભાઈ મેઘજી ભાઈ શાહ ( પૂર્વ સાંસદ કચ્છ ) , પૂનમ બેન જાટ ( પૂર્વ સાંસદ કચ્છ ) , વેલજી જાટ ( ઉદ્યયોગ પતિ ગાંધીધામ) તેમજ મહેશભાઈ શાહએકતા અમિત વ્યાસ, લીઝા લખવાની,રીતુ થપટિયાલ શૈલબાલા રવિ, અરુણા શર્મા,કલ્પના સરબાલિયા, સુરેશભાઈ સરબાલિયા ભૈરવી જૈન નો સન્માન કરવામાં આવ્યો હતો. આ કાર્યકમ મિસિસ ઈન્ડિયાના બીજા વિજેતા કલ્પના સરબાલિયાએ જીત પાછળની વાત પણ કહી હતી કલ્પના સરબાલિયાનો સપનો પૂરો કરવો અને સપનો હોય તે કેવી રીતે પૂરો કરવો તે બાબતે પ્રતિક્રિયા આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા લોકોનો આભાર પણ માન્યો હતો
દિલ્હી ખાતે યોજાયેલ મિસિસ ઈન્ડિયા પ્રોગ્રામમાં કચ્છના કલ્પના સરબાલિયા વિજેતા બન્યા....
April 13, 2025
0
કચ્છના ગાંધીધામ મધ્યે રહેતા કલ્પના સરબાલિયાએ દિલ્હી ખાતે યોજાયેલ મિસિસ ઈન્ડિયા પ્રોગ્રામમાં ભાગ લીધો હતો આ પોગ્રામમાં ૩૬ મહિલાઓએ ભાગ લીધો હતો અને તમામ મહિલાઓને પાછળ રાખીને કલ્પના સરબાલિયા મિસિસ ઈન્ડિયા પ્રોગ્રામમાં વિજેતા બન્યા હતા.
Share to other apps