એમાં સમાજના સામાજિક વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
જેમાં સમાજના ચાર મુદ્દા વિશે ચર્ચા થઈ હતી તેમજ
જેમાં સમાજના પ્રમુખ ધરમશી ભાણા દાફડા ઉર્ફે જીતુભાઈ દાફડા એ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું
તેમજ તેમની સાથે તેમની બોડી જેવા કે ઉપપ્રમુખ. ખજાનચી. સહમંત્રી વગેરે હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા હતા
આગામી સમયમાં સમાજના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે
આ પ્રસંગે વિસ ગામ કાંઠા ચોવીસી ગુર્જર મેઘવાળ સમાજના લોકો વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા