ભચાઉ શહેરના જાગૃત નાગરિક વ્યાજ ખોર વિરુદ્ધ કાર્યવાહી કરવા ભચાઉ પોલીસ મથકે લેખતી રજૂઆત કરી છે ભચાઉ શહેરના હિંમતપુરા વિસ્તારમાં રહેતા ઇનુસ હબીબભાઈ મીરના જણાવ્યા અનુસાર ભચાઉ પોલીસને વ્યાજ ખોર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી ફરિયાદના જણાવ્યા મુજબ કે ૧૨ મહિના પહેલા તેમણે પોતાનાં ઓળખીતા પાડોશી પાસેથી રૂપિયા ૧.૫૦ લાખ હાથ ઉછીના લીધા હતા આ રકમ હપ્તે થી પરત આપવાનું જણાવતા છેલ્લા ૧૨ મહિનાથી દર મહિને રૂપિયા ૧૦ હજારનો હપ્તો તેમણે ચૂકવી આપ્યો હતો હાલે બાકી રકમ ની પૂછ પરછ કરતા નાણાં આપનારે વ્યાજ સાથે રૂપિયા ૬ લાખની પઠાણી ઉઘરાણી કરનાર અને ધાક ધમકી આપનાર સામે ફરિયાદ દાખલ કરવા ભચાઉ પોલીસ મથકે રજૂઆત....
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.