એક રૂપિયો વધારો હોય કે બે રૂપિયા પણ ભાવ તો વધારે છેને જ્યારે બજાર હોય કે કોઈ સામાન્ય સ્ટોર તેમાં સામાન્ય ભાવ છે પણ જ્યારે ભચાઉ ડેપો માં જઈ ત્યાં માવાના ભાવમાં વધારો થયો હોય તે લોકો કહી રહ્યો છે શું ? માવાનો ભાવ વધ્યો છે ? કે પછી ખાલી બસ સ્ટેશનમાં જ વધારે લે છે ? આ બાબતે જવાબદાર અધિકારી અને જવાબદાર વ્યક્તિ તપાસ કરશે ?
ભચાઉ ડેપોમા ભાવ વધારો કે શું ? માવો હોય કે બીજું કઈ વસ્તુ હોય ભાવ તો બમણો છે લેવો હોય તો લો...
March 30, 2025
0
ભચાઉ ડેપોમાં પણ આવા નવા જૂના ખેલ જોવા મળશે એક વસ્તુનો બમણો ભાવ પણ બસ સ્ટેશનમાં થાય છે લેવો હોય તો લો નહીં તો ચલતા બનો તેવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે લોકના મૂર્ખે એક ચર્ચાનો વિષય બન્યો છે ST ડેપોમાં વસ્તુનો બમણો ભાવ છે કે ભાવમાં વધારો થયો છે આ બાબતે જિલ્લાના ઉચ અધિકારી કે Dc વિભાગન અધિકારી તપાસ કરશે ? ભચાઉ ડેપોના અધિકારી શ્રી બાબતે કોઈ જાણ છે ? તેમજ ભચાઉ ડેપોમાં ક્યાંક દબાણ હોય તે લોક ચર્ચા થઈ રહી છે આ બાબતે પણ ભચાઉ SDM અને ભચાઉ મામલતદાર શ્રી પણ દબાણ અંગે યોગ્ય કાર્યવાહી કરે અને દબાણ કારકો પર કાકડ કાર્યવાહી કરે તે લોક માંગ ઉઠી રહી છે...
Tags
Share to other apps

