ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવાર-નવાર ધજાગરા થતાં જોવા મળે છે. રાજ્યમાં અનેક જગ્યાએ ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાની માહિતી સામે આવે છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા નથી.
ભચાઉ શહેરમાં દારૂબંધીનો અમલ જાણે કે, નામ પૂરતો હોય તેમ શહેરના અનેક વિસ્તારોમાં દેશીવિદેશી દારૂની હાટડિયો ધમધમતી હોવાની વાતો ચર્ચાતી રહી છે.ખાડમાં વિદેશી દારૂનો વેપલો થતો હોવાની લોક ચર્ચા થઈ રહી છે